About
હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.
HI ALL.
ASSALAMO ALAYCOOM.
I AM DR.FIRDOSH AFZALHUSEIN DEKHAIYA(M.S.),A GENERAL SURGEON FROM BHAVNAGAR.I AM A SURGEON AND WORKING AS AN ASSISTANT PROFESSOR IN DEPTT. OF SURGERY AT GOVT.MEDICAL COLLEGE,BHAVNAGAR,GUJARAT.
MUSIC AND POETRY IS MY PASSION.I HAVE MY OWN CHOICES WHICH I DONT WANT TO BE MODIFIED OR SUPERIMPOSED BY ANY OTHER PERSON.
I AM A COMPOSER AND SINGER.I PLAY GUITAR AND RECITE POETRY IN MY OWN FRIEND CIRCLE.OF COURSE, I HAVE GIVEN MANY OF PUBLIC PERFORMANCES BUT IT IS JUST A HOBBY OF MINE.
I LOVE TO SPEND MY FREE TIME WITH MUSIC AND POETRY AND I LOVE GHAZALS BY MEHNDI HASSAN.I FEEL THAT HE IS THE FULL STOP IN GHAZALS.SAME WAY I LIKE GHAYAL AND MARIZ IN GUJARATI GHAZALS.
I DO SPEND A LITTLE TIME IN PAINTINGS ALSO.I DO PORTRAITS AND LANDSCAPES.THE PHOTO OF MY GRANDFATHER “NAAZIR” WHICH U CAN SEE IN MY BLOG IS PAINTED BY ME AND MY JUNIOR DOCTOR DHAWAL SOLANKI.
I FEEL THAT THE BLOG IS THE BEST WAY OF EXPRESSING OURSELVES AND SO I AM HERE.
UR COMMENTS WOUD HELP ME ANALYSE MYSELF.
THANKS
LOVE
હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.
Welcome. One more Bloger for Surfers.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
thank you.
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala)
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
અતી સુંદર લખાણ. તમારો બ્લોગ ઘણોજ ગમ્યો.
સુભેછાસહ
ડો.સુધીર શાહ
http://www.astrologer-drsudhirshah.com
http://www.shreenathjibhakti.org
http://www.zero2dot.org
you are all invited to visit the above websites.
thanks a lot for appreciation.watched ur site also…but will se it thorughly later..shanti thi joish…..pleased to meet an astrologer
સુંદર બ્લોગ. બ્લોગ જગત માં આપનું સ્વાગત છે,નાઝિર સાહેબ ની ફેન રહી છું
welcome to gujarati blog world…….
enjoyed !!
આપનો બ્લોગ ગમ્યો. નાઝિર સાબ સાથે અટકની સામ્યતા જોઇ અહિ આવી ચડ્યો. મજા આવી. વળી હું વ્યવસાયે એનેસ્થેટીસ્ટ! એટલે સર્જનની આ ક્ષેત્રમાં સર્જનાત્મકતા નવીનતા જગાડી ગઇ.
http://preetnageet.blogspot.com/
http://drpritesh.blogspot.com/
જરા સ્થિર થઈએ તો સરનામું થઈએ,
પછી કહી શકીશું તને આવવાનું.(કિરણ ચૌહાણ)
આભાર.
આપને મળીને આનંદ થયો ફિરદૌસભાઇ
સુંદર બ્લૉગ. આપની રચનાઓ મઝાની છે.
નાઝિર સાહેબતો ખૂબ ઊંચા ગજાના સર્જક હતાં. એમની રચનાઓ એમના ફેન માટે મૂકશો એવી આશા છે.
ફિરદૌસભાઈ,
ડોક્ટર કે વકીલના સંતાનો એમના પિતા કે દાદાના નક્શીકદમ પર ચાલે પણ કવિતાનો વારસો એમ સંભાળવો સહેલો નથી. તમે એમાં સુખદ અપવાદ છો. તમે નાઝીર સાહેબના પૌત્ર થયા પણ તમારી કલમથી એમના વારસાને સુપેરે ઉજાળી રહ્યા છો. તમારા વ્યક્તિત્વના અન્ય પાસાંઓથી પરિચિત કરવા બદલ આભાર.
આશા છે નાઝીર સાહેબની બધી જ રચનાઓ ક્રમશઃ અહીં જોવા મળે.
thanks 4 ur support sir..
without ur help it was really hard 2 image the success of PHOENIX..
On behalf of my batch-2007, i m very thankful 2 u sir…
hi firdaush bhai
today i saw the site its very good to read and feel imotions without-Imotions bust out this way effortlessly and make us relieved.
its very nice.
“Doctor hamesha dardi ni nus pakadta hoy chhe, pan tame to amari ‘dukhti’ nus pakadi lidhi chhe”.
Tamaro blog khub j gamyo. Pavitra Ramzan masma mari Allatala ne araj ke temni dua tamara par varse ane tame sahitya-sangeet na kshetra ma khub j pragati karo.
ફિરદૌસભાઈ
આપના બ્લોગની મુલાકાત લીધી મજા આવી. ડૉકટર અને કાવ્યો અને ગઝલોમાં રસ છે અને સ્વ રચના પણ કરો છો તે જાણી ખૂબજ આનંદ થયો. ગુજરારી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત ! આપ પણ આપની અનૂકુળતાએ મારા બ્લોગની મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો જણાવશો તો મને આનંદ થશે. મારા બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com
સ-સ્નેહ
અરવિંદ
Dr. Firdoshbhai, CONGRATULATIONS!!!!!!!!!!!!!!!!!! for starting new blog, I am fan of Nazir Dekahiya saheb, and wish to visit Bhavnagar, for SAHITYA, SANGEETNO AANAD MELVAVAA.
Wishing YOU all SUCCESSS!!!!!!!!!!!!!!!!!!!!!!
u r always welcome
Hi, i m very glad to c ur site. Heartly congrates.
fidosh bhai
khub saras rite aape blog shangaryo chhe ….
took ma kahu to varso jalvyo chhe je sahitya na jagat ma agharu kaam chhe…
hu pahele thij nazir saheb no chahak rahyo chhu…
ane ej lohi no mijaz aap ma pan jova male chhe a joi aanad thayo.
Ishvar pase Aasha ane prathna karu chu ke aagal pan aamaj gujrati sahitya ni samruddhi ma aapne yogdan aapva prerna aapta raheshe.
ej
vinay pandya ” SIFAR “
Sir,
I like ur song khuda jane but in recording there is disturbace of public voice. please try to put other link where i can download that song.
Doing good work. keep it up.
Thanks
બહુજ સુન્દર બ્લોગ .
thank you very much.
આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માંસામેલ કર્યો છે મુલાકાત લેશો .
આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ
ખુબ ખુબ આભાર.