Archive for the 'music' Category
સુરમયી અખિયોંમેં
November 13, 2009gori tera gaon bada pyara-a song from yesudas show
November 12, 2009ગત તા.૧૧મી નવેમ્બર ૨૦૦૯ ના રોજ ભાવનગરના યશવંતરાય નાટ્યગ્રૂહ માં યોજાયેલ કાર્યક્રમ ’મધુબન ખુશ્બુ દેતા હૈ’ નો આ એક અંશ છે.આશા છે આપને પસંદ પડશે.ગાયક ડો.દેખૈયા,અને સંચાલક ડો.નિમિત ઓઝા
my new video
September 16, 2009dhoop chhaya shu jay vilatu:lyricist:bhaskar vora,composer:harihar kapdi(bhavnagar)
jhoom barabar jhoom
July 8, 2009a song sung by me in bhavnagar medical college talent eve closing ceremony
click this:
SAIYAA-VIDEO-A SONG SUNG BY ME
June 29, 2009TO LISTEN THIS SONG PLEASE CLICK THIS URL;
khuda jaane-a song sung by me
May 25, 2009click the following link to listen my song:
http://www.youtube.com/watch?v=fovgl1wmcyM
December 3, 2008
listen here:pichha ne chitaryu
પીંછાને ચીતર્યું તો પસીનો વળી ગયો
ભાવનગરના કવિ શ્રી ગુણવંત ઉપાધ્યાયની ગઝલોનું નવું આલ્બમ હમણાં જ રિલીઝ થયું છે.જેને આકાશવાણી રાજકોટના શ્રી ડૉ.ભરત પટેલના સ્વરનિયોજનોનો સુંદર સાથ સાંપડ્યો છે,અને ગાર્ગી વોરા અને નિગમ ઉપાધ્યાયનાં સ્વર ખૂબ જ દાદને પાત્ર છે.તેમાંની આ રચના અહી પ્રસ્તુત છેઃ
ગઝલ
November 23, 2008SEENE-ME-JALAN
નમસ્કાર
આજે થોડું સંગીત પણ મૂકું છું.આશા છે કે આપ સૌ ને ગમશે.
બિરેન્દ્ર વર્મા અમદાવાદના બહુ જાણીતા ગઝલગાયક છે.એમની એક ગઝલ એમની અનુમતિ સાથે અહીં લિંક રુપે મૂકું છું.
તમે ગમગીન થઇ જાશો
November 14, 200809—tame-gamageen
તમે ગમગીન થઇ જાશો,ન મારા ગમ સુધી આવો;
ભલા થઈ ના તમે આ જીવના જોખમ સુધી આવો.
ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.
તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?
લગીરે ફેર ના પડશે અમારી પ્રિતમાં જોજો;
ગમે ત્યારે ગમે ત્યાં જિંદગીના દમ [...]